ખેડૂતો માટે ખુશખબર! કપાસની ખરીદી હવે ટેકાના ભાવે ₹1612 પ્રતિ મણ

ખેડૂતો માટે ખુશખબર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, આનંદના સમાચાર છે. કપાસના ભાવમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગઈ કાલે ગાંધીનગર ખાતે “કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)”ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કપાસની ટેકાના ભાવે ખરીદી (Minimum Support Price – MSP) અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. ખેડૂતો … Read more

ગુજરાતમાં ફરી વરસી શકે છે મુશળધાર વરસાદ! Cyclone Shakti થી થશે અસર? | Gujarat Rain Forecast 2025

Gujarat Rain Forecast 2025

Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર મુશળધાર વરસાદ માહોલ સર્જાવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું Cyclone Shakti હવે ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાયું છે. જોકે, હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ આ વાવાઝોડાનો ગુજરાત પર સીધો ખતરો નથી, પરંતુ તેની આડઅસરો ચોક્કસપણે જોવા મળશે. અત્યારે ચોમાસું વિદાયની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે, પણ હવામાન વિભાગની આગાહીઓ … Read more