ખેડૂતો માટે ખુશખબર! કપાસની ખરીદી હવે ટેકાના ભાવે ₹1612 પ્રતિ મણ

ખેડૂતો માટે ખુશખબર

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, આનંદના સમાચાર છે. કપાસના ભાવમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ગઈ કાલે ગાંધીનગર ખાતે “કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)”ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કપાસની ટેકાના ભાવે ખરીદી (Minimum Support Price – MSP) અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. ખેડૂતો … Read more