શનિ નક્ષત્ર પરિવર્તન 2025: દશેરાના બીજા જ દિવસે 3 ઑક્ટોબર રાત્રે 9:49 વાગ્યે — જાણો તમારી રાશિ પર શું થશે અસર
શનિ નક્ષત્ર પરિવર્તન 2025 – 3 ઑક્ટોબર 2025ના રોજ, દશેરા પછીના બીજા જ દિવસે રાત્રે 9:49 કલાકે શનિ દેવ પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિઓ પર શનિનું ગોચર શુભ રહેશે અને કઈ રાશિઓ માટે પડકાર લાવશે, સાથે ઉપાય પણ વાંચો. શનિ નક્ષત્ર પરિવર્તન 2025 હિન્દુ પંચાંગ મુજબ દશેરા 2 ઑક્ટોબર 2025ના રોજ ઉજવાશે. દશેરા … Read more