શરદ પૂનમ 2025: આજે ચંદ્રની ચાંદનીમાં ખીર ક્યારે રાખવી? જાણો સમય, વિધિ અને કેટલા વાગ્યે ખાવી
આસો માસના શુક્લ પક્ષની પૂનમની તિથિ એટલે શરદ પૂનમ. આ દિવસે ચંદ્રમા પોતાની સોળ કળાઓથી પૂર્ણ હોય છે અને આ રાતને વર્ષની સૌથી આધ્યાત્મિક અને ચમત્કારિક રાત માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, શરદ પૂનમને માતા લક્ષ્મીનો પ્રાકટ્યોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ રાત્રે ચંદ્રની કિરણોમાં રાખેલી ખીરને અમૃત સમાન માનવામાં આવે છે, જેનાથી અનેક … Read more